RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • અર્બન પ્લાનર
  • અર્બન ડિઝાઇન
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

પગાર : Rs. 1,10,000/-

વયમર્યાદા : 21 થી 60 વર્ષ

:::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 08/11/2023
  • સમય : સવારે 09:00 થી 11:00 કલાકે
  • સ્થળ : ડો. આંબેડકર ભવનમ, સેન્ટ્રલ ઝોન કચેરી,મિટિંગ હૉલ, ઢેબર રોડ, રાજકોટ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.