SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા SAT પરીક્ષા ફોર્મ...

પરીક્ષા : ખેલ અભિરુચિ કસોટી - 2023
(Sports Aptitude Test  - SAT)

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

ફોર્મ શરૂ તા. : 03/11/2023 થી 06/11/2023
ફોર્મ ફી ભરવા માટે છેલ્લી તા. : 07/11/2023
પરીક્ષા તા. : 29/11/2023 (બુધવાર)

>>> ઉમેદવારો દ્વારા અગાઉ આવેદનપત્રો ભરવામાં આવેલ હતા, અને તારીખઃ ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ પરીક્ષા યોજાનાર હતી. જે પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી.....
>>> શિક્ષણ વિભાગના દ્વારા ખેલ અભિરુચિ કસોટીની પાત્રતામાં નવી લાયકાત ઉમેરવામાં આવેલ છે. તેથી આ લાયકાત ધરાવતા તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડના મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ફોર્મ ભરી શકશે.

નોંધ : અગાઉ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોએ ફરી ફોર્મ ભરવાનું રહેશે નહીં....

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમિલિયર (ફક્ત OBC માટે)
  • EWS (ફક્ત જનરલ માટે)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=