AAI (એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • જુનિયર આસિસ્ટન્ટ - (ફાયર સર્વિસ)
  • જુનિયર આસિસ્ટન્ટ - (ઓફિસ)
  • સિનિયર આસિસ્ટન્ટ - (ઇલેક્ટ્રોનિક્સ)
  • સિનિયર આસિસ્ટન્ટ - (એકાઉન્ટન્ટ)
વયમર્યાદા : 18 થી 30 વર્ષ

કુલ જગ્યા : 119

>> લાયકાત <<  👇

1. જુ. આસિસ્ટન્ટ - (ફાયર સર્વિસ) 
>>> 10 પાસ +  3 years Diploma in Mechanical/Automobile/ Fire અથવા
12 પાસ

2. જુ. આસિસ્ટન્ટ - (ઓફિસ)
>>> ગ્રેજ્યુએટ

3. સિ.આસિસ્ટન્ટ - (ઇલેક્ટ્રોનિક્સ)
>>>> ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકમ્યુનિકેશન/ રેડિયો એન્જિનિયરિંગ

4. સિ આસિસ્ટન્ટ - (એકાઉન્ટન્ટ)
>>> ગ્રેજ્યુએટ B.Com (પ્રાધાન્ય)

::: કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇


>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
  • ફોર્મ શરૂ થવાની તા. : 27/12/2023
  • ફોર્મ છેલ્લી તા. : 26/01/2024
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/86485/Index.html