ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ - દ્વારકા દ્વારા ભરતી...
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 28/12/2023
- ફોર્મ છેલ્લી તા. : 03/01/2024
ભરતી : કરાર આધારિત
::: પોસ્ટ :::
- ફાર્મસીસ્ટ
- L.H.V./F.H.S.
- સ્ટાફ નર્સ
- પ્રોગ્રામ એસોસિએટ - ન્યુટ્રિશિયન
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- પેરા મેડિકલ વર્કર
- એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- આયુષ મેડિકલ ઓફિસર
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
- ફીમલ હેલ્થ વર્કર
- તાલુકા ફાયનાન્સ આસિસ્ટન્ટ
>> જાહેરાત <<
👇👇
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx