જનરલ હોસ્પિટલ જામ - ખંભાલીયા દ્વારા ભરતી...

ફોર્મ શરૂ તા. : 09/12/2023
ફોર્મ છેલ્લી તા. : 17/12/2023

::: પોસ્ટ :::
  • પીડિયાટ્રિશિયન
  • મેડિકલ ઓફિસર
  • ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ
  • સાયકોલોજિસ્ટ
  • ઓપ્ટોમેટ્રિશ
  • અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશિયલ એજયુકેટર
  • ડેન્ટલ ટેક્નિશિયન
  • લેબ ટેક્નિશિયન
ઉંમર : 40 વર્ષ



👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx