રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી રદ અને ફી રિફંડ કરવા બાબતે...

:: પોસ્ટ ::
  • આસિસ્ટન્ટ મેનેજર
  • ટેક્સ ઓફિસર
  • વોર્ડ ઓફિસર
>>> ફી રિફંડ માટે તા. : 02/01/2024

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરેલ આસી.મેનેજર, ટેક્સ ઓફિસર અને વોર્ડ ઓફિસરની જાહેરાત રદ્દ કરવા અંગે....


>>>> રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા-૦૨, ટેક્સ ઓફિસરની જગ્યા-૦૧ અને વોર્ડ ઓફિસરની જગ્યા-૦૨ ભરવા માટે તા.૨૬/૧૦/૨૦૨૧ નાં રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. સદરહુ જગ્યાઓનાં ભરતીનાં નિયમો અદ્યતન થયેલ હોવાથી તા.૨૬/૧૦/૨૦૨૧ નાં રોજ પ્રસિદ્ધ કરેલ આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા-૦૨, ટેક્સ ઓફિસરની જગ્યા-૦૧ અને વોર્ડ ઓફિસરની જગ્યા-૦૨ ની એકંદરે કુલ-૦૫ જગ્યાઓની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.

>>>> ઉક્ત જગ્યાઓ પર અરજી કરેલ ઉમેદવારોએ ભરપાઈ કરેલ ફી રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની વિગતો ભરી 02-01-2024 સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ફ્રી રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. નિયત સમયમર્યાદા બાદ ફ્રી રીફંડ અંગેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.

>> નોટિસ <<
👇👇


રિફંડ ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.rmc.gov.in/RecruitmentFeesRefund