જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ દ્વારા ભરતી મેળો....

::: પોસ્ટ :::
  • સેલ્સ મેનેજર
  • મશીન ઓપરેટર
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • વાયરમેન
  • હેલ્પર
::: કાર્ય સ્થળ :::
  • જુનાગઢ
  • શાપર
  • રાજકોટ
>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 27/12/2023
સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, B વિંગ, પ્રથમ માળ બહુમાળી ભવન, જુનાગઢ



👉 અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.