સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી રદ..

પોસ્ટ : સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
(Safai Karmachari cum Sub-Staff And/ Or Sub-Staff)

કુલ જગ્યા : 484

>>> ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલ અરજી ફી રકમ યોગ્ય સમયે પરત કરવામાં આવશે...

>> નોટિસ <<
👇👇

>> નોટિસ હિન્દીમાં <<
👇👇

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


****************************************************************************

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી...

સેન્ટ્રલ બેન્ક દ્વારા સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ ભરતી ફોર્મ તારીખ 16/01/2024 સુધી લંબાવવામાં આવેલ છે....


પોસ્ટ : સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
(Safai Karmachari cum Sub-Staff And/ Or Sub-Staff)

કુલ જગ્યા : 484

લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 18 થી 26 વર્ષ

::: ચલણ :::
SC/ST/PwBD/એક્સ સર્વિસ મેન માટે : Rs. 175/- + GST
જનરલ/EWS/OBC માટે : Rs. 850 /- + GST

::: ઉંમરમાં છૂટછાટ :::
👇👇

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

ફોર્મ શરૂ તા. : 20/12/2023
ફોર્મ છેલ્લી તા. : 09/01/2024
કોલ ડાઉનલોડ તા. : January 2024
પ્રિ. પરીક્ષા તા. : January 2024

>> અન્ય બીજી અગત્યની તારીખો <<
👇👇
>> પરીક્ષા સેન્ટર <<
👇👇


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...


*** ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/cbiskssnov23/


>> સ્ટેટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<