NHM (નેશનલ હેલ્થ મીશન) દ્વારા મોરબી જિલ્લામાં ભરતી...
પોસ્ટ : એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
પગાર : 13,000/-
ઉંમર : 40 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 11/01/2024
- ફોર્મ છેલ્લી તા. : 16/01/2024
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જાતિનો દાખલો
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx