આરોગ્ય કેન્દ્ર ભાવનગર દ્વારા ભરતી...

પોસ્ટ : કોમ્યુનિટી હેલ્થ ઓફિસર - CHO

કુલ જગ્યા : 9

પગાર : 25,000/-

ફોર્મ તા. : 11/01/2024 થી 18/01/2024 સુધી...

વયમર્યાદા : 40 વર્ષ



👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx