GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
- સંશોધન મદદનીશ
- આંકડા મદદનીશ
જાહેરાત ક્રમાંક : 224/202324
ફોર્મ શરૂ થવાની તા. : 02/01/2024 (14:00 કલાકે થી..)
ફોર્મ છેલ્લી તા. : 16/01/2024 (23:59 કલાક સુધી..)
વયમર્યાદા : 18 થી 37 વર્ષ (છૂટછાટ લાગુ પડશે...)
કુલ જગ્યા : 188
⇛ સંશોધન મદદનીશ :- 99
⇛ આંકડા મદદનીશ :- 89
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇
>> લાયકત <<
👇👇
>> પગાર <<
👇👇
>> વયમર્યાદામાં છૂટછાટ <<
👇👇
>> પરીક્ષા પધ્ધતિ <<
👇👇
પરીક્ષા એક તબક્કામાં MCQ- Computer Based Recruitment Test (CBRT) પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
:: ચલણ-::;
જનરલ માટે : 100/-
અન્ય માટે : ચલણ નથી
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱