GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર જાહેર...

પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)

જાહેરાત ક્રમાંક : 202223/1

પરીક્ષા તા. : 08/02/2024

વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી કોલ લેટર ડાઉનલોડ થવામાં થોડી વાર લાગશે...

નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..