ફોર્સ્ટ ગાર્ડ (વન રક્ષક) પરીક્ષા માટે અગત્યની જાહેરાત....


જાહેરાત ક્રમાં કઃ FOREST/202223/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની લેખિત પરીક્ષાના મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકે તે માટે અગત્યની જાહેરાત...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-૩ની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે MCQ-CBRT (Computer (Computer Based Recruitment Test) પદ્ધતિથી તા.૦૮/૦૨/૨૦૨૪, ૧૨/૦૨/૨૦૨૪ અને તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા.૨૭/૦૨/૨૦૨૩ના રોજ પરીક્ષા યોજવામાં આવનાર છે. આ CBRT પરીક્ષા Online પદ્ધતિથી લેવાનાર હોય આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવાર મંડળની વેબસાઈટ ટેસ્ટની પર મુકેલી મોક લીંક https://g26.tcsion.com/OnlineAssessment/index.html?32791@@M212 પર Click કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધારે વખત મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકશે.




>>> કોલ લેટર ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો.

>>> પરીક્ષા સિલેબઝ ના માર્કસ જોવા : અહી ક્લિક કરો..

 મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://g26.tcsion.com/OnlineAssessment/index.html?32791@@M212