HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી...

પોસ્ટ : અટેન્ડન્ટ કમ કૂક - વર્ગ 4

જાહેરાત ક્રમાંક : RC/B.1303/2023(Cook)

::: ફોર્મ માટે જરૂરી તારીખ :::
  • ફોર્મ શરૂ તા. : 05/02/2024 (બપોરે 12:00 કલાકથી)
  • ફોર્મ છેલ્લી તા. : 19/02/2024 (રાત્રે 11:59 કલાક સુધી..)
  • રૂબરૂ મુલાકાત ચકાસણી તા. : માર્ચ 2024
  • કૂકિંગ સ્કિલ ટેસ્ટ તા. : એપ્રિલ 2024
લાયકાત : 10 પાસ



::: ચલણ :::
જનરલ માટે : 600/-
અન્ય માટે : 300/-

>>> ભરતી ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ ની માર્કશીટ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr