GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પરીક્ષા અંતર્ગત ઓનલાઇન ફી ભરવા માટેની લિન્ક Re - Open...
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪
વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત.....
ફી ભરવા માટે તા. : 12/04/2024 થી 14/04/2024 સુધી...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
*******************************************************************************
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪
વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત.....
***********************************************************************************
>> ગ્રૂપ - A <<
::: ચલણ :::
>> પરીક્ષા પધ્ધતિ <<
1. પ્રાથમિક પરીક્ષા
2. મુખ્ય પરીક્ષા
1. પ્રાથમિક પરીક્ષા
કુલ વધારેલી જગ્યા : 5504
<<< નોટિસ જોવા માટે : અહી ક્લિક કરો.
GSSSB દ્વારા પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવવા બાબતે....
👇👇
પરીક્ષા ફી તા. : 06/02/2024 થી 07/02/2024 સુધી ભરી શકશે..
::: પોસ્ટ :::
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
ફોર્મ શરૂ તા. : 04/01/2024 (14:00 કલાકે..)
ફોર્મ છેલ્લી તા. : 31/01/2024 (23:59 કલાક સુધી..)
લાયકાત : ગ્રેજ્યુએટ
>> પોસ્ટ <<
👇👇👇
ઉંમર : 20 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ પડશે..)
>> વયમર્યાદામાં છૂટછાટ <<
👇👇
>> પગાર <<
👇👇
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....
>> પરીક્ષા પધ્ધતિ <<
⇓⇓⇓
>> પસંદગી યાદી તૈયાર કરવાની પધ્ધતિ <<
⇓⇓⇓
>> પરીક્ષા પધ્ધતિ <<
1. પ્રાથમિક પરીક્ષા
2. મુખ્ય પરીક્ષા
ગ્રૂપ A અને B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઇન આપવાની રહેશે, જેમાં MCQ પુછાશે.
2. મુખ્ય પરીક્ષા
ગ્રૂપ A માટે વર્ણાત્મક, જ્યારે ગ્રૂપ B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે..
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d