GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE ભરતી પરીક્ષા કોલ લેટર જાહેર....

પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ -૩

નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..



>> કોલ લેટર અંગેની નવી નોટિસ <<
👇👇