જ્ઞાન સાધના મેરીટ સ્કોલર શીપ ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે
👇👇
ફોર્મ છેલ્લી તારીખ : 15/02/2024 સુધી લંબાવવામાં આવેલ છે
પરીક્ષા : જ્ઞાન સાધન મેરીટ સ્કોલરશીપ પરીક્ષા - 2024
ધો.8 પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...
પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.
:: મળવા પાત્ર શિષ્યવૃતિની રકમ ::
- ધો. 9 થી 10 અભ્યાસ દરમિયાન : 22,000/-
- ધો. 11 થી 12 અભ્યાસ દરમિયાન : 25,000/-
:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ::::::
- જાહેરનામું બહાર પડવાની તા. : 25/01/2024
- ફોર્મ શરૂ થવાની તા. : 29/01/2024
- ફોર્મ માટે છેલ્લી તા. : 09/02/2024
- પરીક્ષા તારીખ : 30/03/2024
>>> ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.