જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર શીપ ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે
👇👇
ફોર્મ છેલ્લી તારીખ : 15/02/2024 સુધી લંબાવવામાં આવેલ છે
પરીક્ષા : જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર શીપ યોજના
CET - (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)
::: યોજનાઓ :::
- જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલસ
- જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલસ
- રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલસ
>> પરીક્ષા માટેની યોગ્યતા <<
⇒ સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
⇒ સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં (રક્ષાશક્તિ અને મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ::::::
👇👇👇
>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 29/01/2024
- ફોર્મ માટે છેલ્લી તા. : 09/02/2024
- પરીક્ષા તા. : 30/03/2024
<<< ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.