શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- લાયબ્રેરીયન
- ડિરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેટર
- ડેપ્યુટી રજીસ્ટર
- આસિસ્ટન્ટ રજીસ્ટર
- આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ
- કેશિયર
- સિનિયર આસિસ્ટન્ટ (સિનિયર ક્લાર્ક)
- આસિસ્ટન્ટ (જુનિયર ક્લાર્ક)
- આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ)
- આસિસ્ટન્ટ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
જાહેરાત ક્રમાંક : 02/2024
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
>>> ફોર્મ શરૂ તા. : 17/02/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 02/03/2024
>>> હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તા. : 07/03/2024 (સાંજે 05:00 વાગ્યા સુધી)
>> લાયકાત પગાર અને ઉંમર <<
👇👇
>> એપ્લિકેશન ફી <<
👇👇
*** ભરતી ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sggurms.gipl.in/