પોસ્ટ : એપ્રેન્ટિસ
- B.E. એન્જિનિયર (મિકેનિકલ)
- B.E. એન્જિનિયર (વિધ્યુત)
- ડિપ્લોમા એન્જિનિયર (મિકેનિકલ)
- ITI (બે વર્ષના ટ્રેડ)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 22/02/2024
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે
- ઇન્ટરવ્યુ સ્થળ : કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી જા. આ. યાંત્રિક વિભાગ, 205 - 206 બીજો માળ, જલ સેવા ભવન, ગેરી કેમ્પસ. રેસકોર્સ વડોદરા.