સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ...

ફ્રેશ તથા રીપીટર પરીક્ષાના (લેઈટ ફી સાથે) ફોર્મ ભરવા બાબતે.....

::: કોર્સ :::
  • BA/B.Com સેમ - 6
  • MA/M.Com સેમ - 4
ફોર્મ તા . : 14/02/2024 થી 16/02/2024

::: ફી પ્રોસેસ :::

BA/B.Com :- 485/- + 500/- = 985
MA/M.Com :- 850/- + 500/- = 1350



👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx