VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • RBSK ANM
  • RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
ભરતી : કરાર આધારિત

⇒ ફોર્મ શરૂ તા. : 13/02/2024
⇒ ફોર્મ છેલ્લી તા. : 22/02/2024



>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx