>> પોસ્ટ <<
- ઓફિસ સુપ્રિન્ડેન્ટ
- સિનિયર ક્લાર્ક
- ટેક્ષ સુપ્રિન્ડેન્ટ
- ટેક્ષ ઈન્સ્પેકટર
- મદદનીશ ઇજનેર ડિપ્લોમા
- વર્ક આસિસ્ટન્ટ
- ટાઉન પ્લાનર
- કોમ્યુનિટિ ઓર્ગનાઇઝર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 29/02/2024
અરજી મોકવાનું સ્થળ : ચીફ ઓફિસરશ્રી, ઉંઝા નગરપાલિકા જી. મહેસાણા
*** અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.