અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: પોસ્ટ :::
  • મેડિકલ ઓફિસર
  • જનરલ સર્જન
  • રેડિયોલિજિસ્ટ
  • ડર્મેટોલોજિસ્ટ
  • E.N.T.
  • ઓપથેલ્મોલોજિસ્ટ
>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 04/03/2024
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 10:30
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 11:30 વાગ્યે
ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રી ઓફિસ,પ્રથમ માળ,આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના S.T. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર અમદાવાદ



👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.