તાલુકા હેલ્થ કચેરી જેતપુર દ્વારા ભરતી...
પોસ્ટ : એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
ઉંમર : 40 વર્ષ
પગાર : 13,000/-
- ફોર્મ શરૂ તા. : 28/02/2024
- ફોર્મ છેલ્લી ત. : 05/03/2024
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx