ઇન્ડિયન આર્મી અગ્નિવીર પરીક્ષા એડમીટ કાર્ડ જાહેર...

એડમીટ કાર્ડ માટે ફોર્મની પ્રિન્ટમાં આપેલ (રોલ નંબર) અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે...

એડમીટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/88328/login.html

***********************************************************************************

ઇન્ડિયન આર્મી અગ્નિવીર પરીક્ષા કાર્યક્રમ જાહેર...



ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...

ARO જામનગર

(ભરતી ફક્ત પુરુશ માટે છે..)

🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ
ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 13/02/2024
  • ફોર્મ છેલ્લી તા. : 22/03/2024
  • ઓનલાઈન પરીક્ષા તા. : 22/04/2024
::: ભરતી માટેના જિલ્લા :::
  • રાજકોટ
  • જામનગર
  • પોરબંદર
  • અમરેલી
  • ભાવનગર
  • જુનાગઢ
  • સુરેન્દ્રનગર
  • કચ્છ
  • ગીર સોમનાથ
  • બોટાદ
  • મોરબી
  • દેવભૂમિ દ્વારકા
  • પાટણ
  • દીવ

⇒ પોસ્ટ : અગ્નિવીર જનરલ ડયુટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 168
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 167
લાયકાત : 10 પાસ 50 % સાથે અને 40 % English, Maths and Science, સાથે અને  ITI માંથી 02 વર્ષની ટેક. ટ્રેનિંગ અથવા  2/3 વર્ષ ડિપ્લોમા પોલિટેકનિક


⇒ પોસ્ટ : અગ્નિવીર ઓફિસ આસિ./સ્ટોર કીપર ટેકનિકલ
ઉંમર 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)
ઉંચાઇ : 162
લાયકાત : 12 પાસ (50 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન
ઉંમર : 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.




::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ :::

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
5. જો અગાઉ આર્મિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન ID પાસવર્ડ

>> પરીક્ષા પ્રક્રિયા <<

(1) Phase I - Online Computer Based Written Examination (Online CEE)
(2) Phase II - Recruitment Rally.

👉 ભરતી ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.