GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી અંગે અપડેટ ન્યૂઝ....




*******************************************************
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....

>>  પોસ્ટ <<
  • આસિસ્ટન્ટ બાઇન્ડર
  • આસિસ્ટન્ટ મશીનમેન
  • કોપી હોલ્ડર
  • પ્રોસેસ આસિસ્ટન્ટ
  • ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટર
કુલ જગ્યા : 154

ફોર્મ શરૂ થવાની તા. : 16/04/2024 (14:00 કલાક થી..)
ફોર્મ છેલ્લી તા. : 30/04/2024 (23:59 કલાક સુધી..)

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇



પગાર : Rs. 26,000/-

>> લાયકાત અને વયમર્યાદા <<
👇👇





>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 01/05/2021 થી 30/04/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • ધો. 12ની માર્કશીટ  
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
  • NCC સર્ટિ (જો હોય તો)
  • હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
::: ચલણ :::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-

નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર થશે...

>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d