રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા ભરતી...

પોસ્ટ : ડેટા મેનેજમેન્ટ ઓફિસર

પગાર : Rs. 35,000/- થી 40,000/-

ઉંમર : 35 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ભરતી : કરાર આધારિત

અરજી તા. : 06/03/2024 થી 20/03/2024 (સાંજના 06:10 કલાક સુધીમાં)

અરજી સરનામું : રૂમ નં. 10 પ્રથમ માળે, વેસ્ટ ઝોન કચેરી, બીગ બજારની પાછળ, 150 રિંગ રોડ રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ - 360005


>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.