SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...

>>> Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2024

::: પોસ્ટ :::
  • સબ ઈન્સ્પેકટર GD
  • સબ ઈન્સ્પેકટર (એક્ઝિક્યુટિવ)
કુલ જગ્યા : 4187

લાયકાત : ગ્રેજ્યુએટ

>> ફોર્મ માટે અગત્યની તારીખો <<
  • ફોર્મ શરૂ થયાની તા. : 04/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 28/03/2024
  • ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 29/03/2024
  • ફોર્મમાં સુધારો (કરેક્શન) માટે તા. : 30/03/2024 થી 31/03/2024
  • CBE પરીક્ષા તા. : 9th, 10th & 13th May, 2024
:: ચલણ ::
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
>>> ભરતી ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

રજીસ્ટ્રેશન માટે
https://ssc.gov.in/candidate-portal/one-time-registration/personal-details
લૉગિન માટે
https://ssc.gov.in/home