UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા નર્સિંગ ઓફિસર પરીક્ષા રિઝલ્ટ જાહેર......

પોસ્ટ : નર્સિંગ ઓફિસર

ADVERTISEMENT NO.52/2024

પરીક્ષા તા. : 07/07/2024

રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા પરીક્ષા કોલ લેટર જાહેર...

પોસ્ટ : નર્સિંગ ઓફિસર

ADVERTISEMENT NO.52/2024

પરીક્ષા તા. : 07/07/2024

કોલ લેટર ડાઉનલોડ તા. : 28/06/2024

કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://upsconline.nic.in/eadmitcard/admitcard_nurse_2024/

***************************************************************

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા પરીક્ષા તારીખ જાહેર...

પોસ્ટ : નર્સિંગ ઓફિસર

ADVERTISEMENT NO.52/2024

પરીક્ષા તા. : 07/07/2024

>>> નોટિસ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


**********************************************************
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...


પોસ્ટ : નર્સિંગ ઓફિસર

ADVERTISEMENT NO.52/2024
 
કુલ જગ્યા : 1930
  • UR : 892
  • EWS : 193
  • OBC : 446
  • SC : 235
  • ST:  164
લાયકાત : GNM,  B.Sc. નર્સિંગ, B.Sc. (Hons) નર્સિંગ, Post Basic B.Sc. નર્સિંગ

અનુભવ : લાયકાત મેળવ્યા પછીનો 1વર્ષનો અનુભવ
(ઓછામાં ઓછી 50 બેડની હોસ્પીટલમાં)

::: વયમર્યાદા :::
>> UR/EWS : 30 વર્ષ
>> OBC : 33 વર્ષ
>> SC/ST : 35 વર્ષ
>> PwBD : 40 વર્ષ


>> પરીક્ષા સેન્ટર <<
👇👇

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<

ફોર્મ શરૂ તા. : 07/03/2024
ફોર્મ છેલ્લી તા. : 27/03/2024
ફોર્મમાં (સુધારો) કરેક્શન તા. : 28/03/2024 થી 03/04/2024 સુધી..

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

::: ચલણ :::
અન્ય માટે : Rs. 25/-
SC/ST/PWBD/ફિમેલ : ચલણ નથી

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
નોંધ :  ફોટાની નીચે ઉમેદવારનું નામ અને ફોટાની તારીખ લખવી ફરજિયાત છે

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://upsconline.nic.in/upsc/OTRP/registration.php
લૉગિન માટે
https://upsconline.nic.in/upsc/OTRP/index.php