લોક રક્ષક ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ આચરેલ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવેલ બાબતે...
લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી, પોલીસ ભરતીમાં બિનઅધિકૃત રીતે ભરતી થવાની કોશીષ કરી ગેરરીતી આચરેલ હતી તેવા કુલ-૩૭ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં તા.૨૮/૦૫/૨૦૨૪ થી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે.