SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા ભરતી પરિક્ષા ફી ભરવાની તારીખમાં વધારી...


SPIPA ભરતી ફોર્મમાં ફી વધારો કરવામાં આવેલ છે
છેલ્લી તા. : 10/06/2024 સુધી...



******************************************************************************

SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા ભરતી પરિક્ષાની તાલીમ ફોર્મમાં વધારો...

SPIPA ભરતી તાલીમ ફોર્મમાં વધારો કરવામાં આવેલ છે
છેલ્લી તા. : 05/06/2024 સુધી...



પરીક્ષા : SPIPA UPSC સિવિલ સર્વિસેસ પરીક્ષા

IAS, IPS, IFS વગેરે પરીક્ષાની તૈયારી વિનામુલ્યે...

ફોર્મ શરૂ તા. : 01/05/2024 (14:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/05/2024 (23:59 કલાક સુધી)

વયમર્યાદા : 21 થી 32 વર્ષ (કેટેગરી પ્રમાણે છૂટછાટ લાગુ પડશે...)

>> જાહેરાત <<
👇👇

>> લાયકાત <<
👇👇


:: ચલણ ::
SC/ST/OBC/EWS/PWD/એક્સ સર્વિસ મેન : 100/-
અન્ય માટે : 300/-

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>> SPIPA વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> ઓજસ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=