ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ચોઈસ ફિલિંગ રિઝલ્ટ...


રિઝલ્ટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ug.gsauca.in/

***************************************************
ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોવિઝલ મેરીટ...

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ug.gsauca.in/

નોંધ :- જે ઉમેદવારોએ ચોઈસ ફિલિંગ કરેલ નથી તેવા ઉમેદવારોને તા.૧૦.૦૭.૨૦૨૪ થી તા.૧૨.૦૭.૨૦૨૪ દરમ્યાન ચોઈસ ફિલિંગ કરવાની અંતિમ તક આપવામા આવે છે. અન્યથા ચોઈસ ફિલિંગ કરેલ નહી હોય તેવા ઉમેદવારોના નામનો સમાવેશ મેરીટ યાદીમા કરવામા આવશે નહી.

**********************************************************************************
ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન...

ફોર્મ શરૂ તા. : 01/06/2024 (સાંજે 05:00 વાગ્યા થી)
ફોર્મ છેલ્લી તા. : 30/06/2024

ફી પ્રોસેસ : Rs.300/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ


>> કેટેગરી અનુસાર નીચે પ્રમાણે માર્કસ હોવા જરૂરી છે <<<
👇👇



>> ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો <<
👇👇



>> ફોર્મ ભરવા માટે ડોકયુમેન્ટ લિસ્ટ <<
👇👇

>> ફોર્મ ભરતા પહેલા જરૂરી આવશ્યક સુચનાઓ <<
👇👇

એડમીશન બુકલેટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • ગુજકેટની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS - સર્ટિ (ફક્ત જનરલ કેટેગરી માટે)
  • 7 12 / 8A નો દાખલો (ખેડૂત પુત્ર માટે)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ug.gsauca.in/Form_student_challan_registration.aspx?action_main=challan_print