સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ...

ફ્રેશ બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે.....

::: કોર્સ :::
  • B.A. - સેમ 2
  • B.Com - સેમ 2
ફોર્મ શરૂ તા. : 24/05/2024 થી 02/06/2024 સુધી...

ફી પ્રોસેસ : 485/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

નોંધ :  જે વિધ્યાર્થીઓએ 2023 - 24 વર્ષમાં  રજીસ્ટ્રેશન કરેલ છે તેવા જ વિધ્યાર્થીઓએ સેમ - 2નું  ઓનલાઇન ફોર્મ ભરવાનું છે...



👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://exam.saurashtrauniversity.edu/erp/