GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પરીક્ષા રિસ્પોન્સ શીટ અંગે...

પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩

પરીક્ષા તા. : 01/04/2024 થી 20/05/2024 દરમિયાન

રિસ્પોન્સ શીટ તા. : 25/05/2024 ના રોજ સાંજે 06:00 કલાકથી જોઈ શકાશે...


ઉમેદવારની રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની જાહેરાત....

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.


સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી જોઈ શકાશે. ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તથા ઉમેદવારે પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે.



રિસ્પોન્સ શીટ ડાઉનલોડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html