પોસ્ટ : નર્સ પ્રેકટીશનર મીડવાઈફ
લાયકાત : B.Sc નર્સિંગ/GNM/POST Basic B.Sc નર્સિંગ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 27/06/2024
રજીસ્ટ્રેશન સમય : સવારે 11:00 થી 12:00 કલાક સુધી
સ્થળ : બીજો માળ, ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત નર્મદા મુ. રાજપીપળા