જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ દ્વારા ભરતી મેળો...

કુલ જગ્યા : 77

:: પોસ્ટ ::
  • સેલ્સ એક્ઝિક્યુટિવ/પ્રોડકશન
  • ઓફિસ બોય
  • સિક્યુરિટી
  • એડવાઇઝર/મેનેજર
જોબ લોકેશન : જુનાગઢ

>>> તારીખ : 28/06/2024
>>> સમય : સવારે 10:00 કલાકે
>>> સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ પ્રથમ માળ, બહુમાળી ભવન જુનાગઢ