પોસ્ટ : યોગ ઇન્સટ્રકટર
લાયકાત : યોગ વિષયે સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા કોઈ પણ સલગ્ન કોર્ષ
પુરુષ માટે : 8000/-
મહિલા માટે : 5000/-
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
- ઇન્ટરવ્યુ તા. : 25/06/2024
- ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 થી 01:00 કલાકે
- ઇન્ટરવ્યુ સ્થળ : આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત સે. - 17 ગાંધીનગર