સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો....


::: કોર્સ :::
  • BA/B.Com સેમ - 5 અને 6
  • MA/M.Com સેમ - 3 અને 4

ફોર્મ શરૂ તા. : 21/06/2024 થી 28/06/2024

::: પરીક્ષા ફી પ્રોસેસ :::
  • BA/B.Com :- 985/- 
  • MA/M.Com :- 1350/-


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx