ઔધ્યોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા દ્વારા રોજગાર ભરતી મેળો....

પોસ્ટ : એપ્રેન્ટિસ

લાયકાત : ITI પાસ

>> ટ્રેડ <<
  • ફિટર
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • કોપા
  • ટર્નર
ઉંમર :  17 થી 25
  • તારીખ : 28/06/2024
  • સમય : સવારે 10:30 કલાકે
  • સ્થળ : ITI દાંતીવાડા, મોડેલ સ્કૂલ સામે, દાંતીવાડા  જી. બનાસકાંઠા