સુઝૂકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભરતી...

>> જગ્યા નું નામ <<
  • ઇલેક્ટ્રિશિયન
  • મશીનિસ્ટ
  • ટૂલ્સ
  • ડાયમેકર
  • મોટર મિકેનિક
  • ટ્રેક્ટર મિકેનિક
  • પેઇન્ટર
  • ડીઝલ મિકેનિક
  • ફિટર
  • વેલ્ડર
  • ટર્નર
>> ભરતી ઇન્ટરવ્યુ સ્થળ,તારીખ અને સમય <<

તારીખ : 01/07/2024
સમય : 09:00 Am
સ્થળ :  ITI દિયોદર મામલતદાર ઓફિસની સામે, ભાભર ખીમાણા રોડ તા. દિયોદર જી. બનાસકાંઠા.