VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ
  • COPA - કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસી.
  • વાયરમેન
  • ફિટર
  • ઇલેક્ટ્રિશિયન
  • રેફ્રીજરેશન એન્ડ એરકંડિશનર મિકેનિક
  • ડ્રાફ્ટસમેન સિવિલ
  • સર્વેયર
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • મીકેનિક મોટર વ્હીકલ
  • મીકેનિક ડિઝલ
  • બુક બાઇન્ડર
  • ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)
વયમર્યાદા : 18 થી 28 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 21/06/2024 સુધીમાં...

અરજી સ્થળ :  👇
સામાન્ય વહીવટી વિભાગ,એપ્રેન્ટિસ શાખા, રૂમ નં. 127/1 ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા - 390001.


>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ઉમેદવારે એપ્રેન્ટિસ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટ એપ્લાય કરવાનું રહશે...

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે  : અહી ક્લિક કરો.