AMC - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી...
પોસ્ટ : સ્ટાફ નર્સ
લાયકાત : GNM/B.Sc. નર્સિંગ
પગાર : 20,000/-
ઉંમર : 45 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 05/07/2024
- ફોર્મ છેલ્લી તા. : 12/07/2024 (સાંજના 06 વાગ્યા સુધી)
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિ અંગેનો દાખલો
- માર્કશીટ (લાયકાત પ્રમાણે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx