નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત દ્વારા શિક્ષણ ગુણવતા પ્રોત્સાહક યોજના...

યોજના : શિક્ષણ ગુણવતા પ્રોત્સાહક યોજના 2024 - 25

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 05/07/2024
ફોર્મ છેલ્લી તા. : 31/08/2024

ધોરણ : 11 માં 8000/- અને ધોરણ : 12 માં 4000/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે...


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx