GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ભરતી....

પોસ્ટ : કંડક્ટર

ફોર્મ શરૂ તા.  : 03/07/2024
ફોર્મ છેલ્લી તા. : 17/07/2024

પગાર : Rs. 18,500/-

ઉંમર : 18 થી 34 વર્ષ

નોંધ : ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે ભરતી ફરી શરૂ કરવામાં આવેલ છે..


ચલણ : 50 + 9 GST = 59/-

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.12 ની માર્કશીટ
  • લાઇસન્સ (HGV/HPV/HTV)
  • કંડક્ટર લાયસન્સ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
  • ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d