GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....

ફોર્મ શરૂ થવાની તા. : 16/07/2024 (14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 31/07/2024 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 03/08/2024 (23:59 કલાક સુધી)

પોસ્ટ : પ્રોબેશન ઓફિસર

કુલ જગ્યા : 60

વયમર્યાદા : 18 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ)


લાયકાત : ગ્રેજ્યુએટ (મુખ્ય વિષય તારીખે સામાજિક કાર્ય અથવા સમાજ શાસ્ત્ર અથવા મનોવિજ્ઞાન)
(A Bachelor’s Degree in Social Work or Sociology or Psychology as a principal subject)

પગાર : 40,800/- (પ્રથમ પાંચ વર્ષ માટે)

::: જાહેરાત :::
👇👇


>> પરીક્ષા પધ્ધતિ <<
👇👇👇

<> <> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

::: ચલણ :::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-

નોંધ :- પરીક્ષા આપનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે...

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 01/08/2021 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=