પોસ્ટ : સૈનિક (ફાયરમેન)
કુલ જગ્યા : 32
ફોર્મ શરૂ તા. : 16/07/2024 (13:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 06/08/2024 (23:59 કલાક સુધી)
લાયકાત : 10 પાસ
>>> બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ
>>> ગુજરાતી લખતા, વાંચતાં અને બોલતા આવડવું જોઈએ
શારીરિક ધોરણ
>>> ઉંચાઇ : 165 સે.મી.
>>> વજન : 50 કિલો ગ્રામ
>>> છાતી :-
સામાન્ય - 81 સે.મી.
ફૂલવેલી - 86 સે.મી.
પગાર : 26,000/- ફિક્સ
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
::: ચલણ :::
જનરલ માટે : 400/-
અન્ય માટે : 200/-
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 01/08/2021 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx