ઓગસ્ટ મહિનામાં આવતી જાહેર અને મરજિયાત રજાઓ

📆  ઓગસ્ટ (08) 2024  ⏱
-------------------------------------------------------------
  • 09/08/2024 (શુક્ર) = નાગ પાંચમ
  • 09/08/2024 (શુક્ર) = વિ.આદિવાસી દિન 
  • 15/08/2024 (ગુરુવાર) = સ્વાતંત્ર્ય દિન
  • 15/08/2024 (ગુરુવાર) = પારસી નુતન દિન
  • 19/08/2024 (સોમ) =  રક્ષાબંધન
  • 22/08/2024 (ગુરુ) = બોળ ચોથ
  • 22/08/2023 (ગુરુ) =  ફૂલકાજળી વ્રત
  • 24/08/2024 (શનિ) =  રાંધણછઠ
  • 25/08/2024 (રવિ) =  શીતળા સાતમ
  • 26/08/2024 (સોમ) =  જન્માષ્ટમી
  • 27/08/2024 (મંગળ) = પારણા નૌ
  • 31/08/2024 (શનિ) = પર્યુષણ પ્રારંભદિન