:: પોસ્ટ ::
- મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર
- અર્બન પ્લાનર
- MIS એક્સપર્ટ
- સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
- મ્યુનિસિપલ ઇજનેર (હાઉસિંગ)
ઇન્ટરવ્યુ તા. : 09/08/2024
ઇન્ટરવ્યુ સમય : બપોરના 12:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ, પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ન્યુ બિલ્ડીંગ પ્રગતિનગર અમદાવાદ.