જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : ટ્રેઇની

શૈક્ષણિક લાયકાત : ડિપ્લોમા, (વર્ષ- ૨૦૨૨ અને ૨૦૨૩ પાસ આઉટ ઉમેદવારો

ભરતી મેળાની તારીખ : 22/08/2024 (ગુરૂવાર)

ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે

ભરતી મેળાનું સ્થળ : અસાહી ઇન્ડીયા ગ્લાસ.લી ધાણોધરડા તા.ચાણસ્મા જી. પાટણ